Uncategorized
કરજણના ચોરંદા ગામના તળાવમાં એક યુવક ડૂબી જતા શોધખોળ હાથ ધરાઇ… કરજણ તાલુકાના ચોરંદા ગામના તળાવમાં ગતરોજ એક યુવક પાણીમાં લાપતા બનતા ગમગીની ફેલાઇ જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજે ૪ વાગ્યા ના અરસા માં ચોરંદા ગામ ખાતે આવેલ તળાવમાં ચોરંદા ગામના રહેવાસી મુકેશ વસાવા પાણીમાં ડૂબી જતા લાપતા બન્યો હતો. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગ દ્વારા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ હજુ લાપતા બનેલા યુવકની શોધખોળ ચાલુ છે.
કરજણના ચોરંદા ગામના તળાવમાં એક યુવક ડૂબી જતા શોધખોળ હાથ ધરાઇ…
કરજણ તાલુકાના ચોરંદા ગામના તળાવમાં ગતરોજ એક યુવક પાણીમાં લાપતા બનતા ગમગીની ફેલાઇ જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજે ૪ વાગ્યા ના અરસા માં ચોરંદા ગામ ખાતે આવેલ તળાવમાં ચોરંદા ગામના રહેવાસી મુકેશ વસાવા પાણીમાં ડૂબી જતા લાપતા બન્યો હતો. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગ દ્વારા ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ હજુ લાપતા બનેલા યુવકની શોધખોળ ચાલુ છે…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર**)