Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં યુવાનોમાં દેશભાવના જાગે તે માટે તિરંગા મસાલા યાત્રા કાઢવામાં આવી તિરંગા મસાલ યાત્રામાં બીજેપી સંગઠન ના કાર્યકરો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મશાલ યાત્રા કાઢવામાં આવી.

આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં યુવાનોમાં દેશભાવના જાગે તે માટે તિરંગા મસાલા યાત્રા કાઢવામાં આવી તિરંગા મસાલ યાત્રામાં બીજેપી સંગઠન ના કાર્યકરો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મશાલ યાત્રા કાઢવામાં આવી પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ