સાવલીમાં નગરપાલિકા વિવિધશાળા અને વહીવટીતંત્ર સાવલી પોલીસ નગરજનો દ્વ્રારા દેશભક્તિ સભર માહોલમાં તિરંગાયાત્રા નું આયોજન કરાયું હતું
, VADODARA / SAVLI
સ્વતંત્રતાપર્વ પૂર્વે ભવ્ય તિરંગાયાત્રા રેલી યોજાઈ
સાવલીમાં નગરપાલિકા વિવિધશાળા અને વહીવટીતંત્ર સાવલી પોલીસ નગરજનો દ્વ્રારા દેશભક્તિ સભર માહોલમાં તિરંગાયાત્રા નું આયોજન કરાયું હતું
.ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 8,ઓગસ્ટથી 15 ઓગસ્ટ એ હર ઘર તિરંગા અભિયાન નું આહવાન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશવાસીઓને આ તિરંગાયાત્રા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈછે જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીમાં 15 મી ઓગસ્ટ જિલ્લાકક્ષાએ સ્વતંત્રતાપર્વ ની ઉજવણી થનાર હોય તે પૂર્વે વહીવટીતંત્ર નગરપાલિકા નગર-તાલુકા ભાજપાપરિવાર, સાવલી પોલીસ અને નગર ની વિવિધ શાળાઓ ના વિદ્યાર્થીઓ નગરજનો સહિત તિરંગયાત્રાનું દેશભક્તિના માહોલમાં ભવ્યતિરંગાયાત્રાનું આયોજન કરાયુંહતું સાવલીતાલુકાશાળા એ થી ધારાસભ્ય કેતન ઇનામદાર એ તિરંગાયાત્રાને પ્રસ્થાન કરવીહતી જે નગરના મુખ્યમાર્ગોપર ફરી પરત સાવલીતાલુકાશાળાએ પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે સાવલી મામલતદાર નગરપાલિકા ચીફઓફિસર પ્રમુખ નગરસેવકો,કર્મચારીઓ પોલીસકર્મીઓ શિક્ષણગણ વિદ્યાર્થીઓ એ સાવલી માં તિરંગા સાથે દેશભક્તિ ની ભાવના વ્યક્ત કરી હતી આ ત્રિરંગા યાત્રામાં વહીવટી તંત્રના પ્રાંતઅધિકારી, મામલતદાર, સહ કર્મીઓ, સહિત તાલુકાભાજપા ના હોદ્દેદારો કાર્યકરો બહોળીસંખ્યામાં ,, પાટવી ગુજરાતી ન્યુઝ,,રિપોર્ટર: હમીદ જાદવ