Uncategorized
આણંદ જિલ્લા બોરીયાવી ગામ ખાતે હર ઘર તિરંગા બોરીઆવી મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી બોરીયાવી નગરપાલિકા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરથી લઈને બોરીયાવી મહાનગર પાલિકા સુધી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નગરજનો અને આણંદ પોલીસ સ્ટાફ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

આણંદ જિલ્લા બોરીયાવી ગામ ખાતે હર ઘર તિરંગા બોરીઆવી મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી બોરીયાવી નગરપાલિકા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરથી લઈને બોરીયાવી મહાનગર પાલિકા સુધી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ નગરજનો અને આણંદ પોલીસ સ્ટાફ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતીક પટેલ