Uncategorized

ઊમરેઠ શહેરમાં અતિ ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી…. ઊમરેઠ શહેર મા આજરોજ ભવ્ય ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ

 

 

ઊમરેઠ શહેરમાં અતિ ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળી…. ઊમરેઠ શહેર મા આજરોજ ભવ્ય ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ આ યાત્રાનું સરસ્વતી સ્કૂલથી પ્રસ્થાન કરાવેલ આ યાત્રા મા ઊમરેઠ નગરના કાઉન્સિલરો ઊમરેઠ શહેર ઊમરેઠ તાલુકા ના પ્રમુખો સંગઠનના પ્રમુખો સૌ ઓફિસ ના કમૅચારી ગણ ઊમરેઠ નગરની તમામ સ્કૂલ ના લગભગ આઠથીદશ હજાર દિકરા દિકરીઓ સાથે શિક્ષકગણ મામલતદાર શ્રી પોલીસ અધિકારી શ્રી તાલુકા પંચાયતના પદાધિકારીઓ કમૅચારી ઓ વેપારીઓ ઊપસ્થિત રહયા હતા કહેવાય છે કે આ યાત્રા એક થી દોઢ કિલો મીટર લાબી હતી અને આ યાત્રા મા ભારતમાતા કી જય. આધીરોટી ખાયેગે દેશનો બચાયેગે. અમેરિકન ટ્રંપ ની વિરુદ્ધ ના નારા લગાવી સ્વદેશી અપનાવો દેશ બચાવો નારા લાગ્યા હતા.આ યાત્રા સમગ્ર નગરમાં ફરી હતી અંતે સરસ્વતી સ્કૂલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવીલ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button