ઠાસરા તાલુકા ના ડાકોર સર્કિટ હાઉસ માં કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવા અને સંઘટન ના તમામ હોદેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા રાત દિવસ એક કરી ને કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવા માટે ચર્ચા ઓ કરી
ઠાસરા તાલુકા ના ડાકોર સર્કિટ હાઉસ માં કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવા અને સંઘટન ના તમામ હોદેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા રાત દિવસ એક કરી ને કોંગ્રેસ પાર્ટી ને મજબૂત બનાવા માટે ચર્ચા ઓ કરી
આજરોજ ડાકોર સર્કિટ હાઉસ મુકામે સંગઠન સૃજન અંતર્ગત ઠાસરા તાલુકાના કોગ્રેસ સંગઠન ના હોદેદારો અને કાર્યકરોની મિટિંગ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ના સેન્સ લેવા માટે મળી જેમાં પ્રદેશ નિરિક્ષક તરીકે માનનીય ઇમરાન ખેડા વાલા સાહેબ ધારા સભ્ય શ્રી જમાલ પુર અમદાવાદ, પૂર્વ ધારા સભ્ય શ્રી લાખા વાલા ભરવાડ સાહેબ શ્રી, ખેડા જિલ્લા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ શ્રી કાળા ભાઈ ડાભી સાહેબ, પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના શ્રી ચંદ્ર શેખર ડાભી સાહેબ, પૂર્વ ધારા સભ્ય શ્રી કાંતિલાલ પરમાર સાહેબ, અને મોટી સંખ્યામાં ઠાસરા તાલુકાના કોગ્રેસ સંગઠન ના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા