પોલીસ તથા સરપંચ શ્રી વચ્ચે યોગ્ય પરિસંવાદ થાય અને છેવાડા ના ગામમાં બનતી ઘટના પણ પોલીસ સુધી ત્વરિત યોગ્ય સમય માં પહોંચે તે હેતુથી માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સર ની સૂચના થી તેમજ પોલીસ મહાનિરીક્ષક ગોધરા વિભાગ આર વી અસારી સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન થી દાહોદ જિલ્લા એસપી શ્રી ડૉ રાજદીપ સિંહ ઝાલા સાહેબ નાઓએ સદર કાર્યક્રમ યોજવા જણાવેલ હોઈ તે અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસડી રાઠોડના ઓ એ આગેવાની હેઠળ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટ શ્રી સાગટાળા નાઓની અધ્યક્ષતામાં સરપંચશ્રીઓનું ચા પાણી નાસ્તો કરાવવામાં આવેલ
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
*પોલીસ તથા સરપંચ શ્રી વચ્ચે યોગ્ય પરિસંવાદ થાય અને છેવાડા ના ગામમાં બનતી ઘટના પણ પોલીસ સુધી ત્વરિત યોગ્ય સમય માં પહોંચે તે હેતુથી માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સર ની સૂચના થી તેમજ પોલીસ મહાનિરીક્ષક ગોધરા વિભાગ આર વી અસારી સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન થી દાહોદ જિલ્લા એસપી શ્રી ડૉ રાજદીપ સિંહ ઝાલા સાહેબ નાઓએ સદર કાર્યક્રમ યોજવા જણાવેલ હોઈ તે અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસડી રાઠોડના ઓ એ આગેવાની હેઠળ આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટ શ્રી સાગટાળા નાઓની અધ્યક્ષતામાં સરપંચશ્રીઓનું ચા પાણી નાસ્તો કરાવવામાં આવેલ
બાદ સ્વાગત,પ્રવચન સમગ્ર જિલ્લામાં પોલીસ દ્રારા થયેલ સારી કામગીરી બાબતે ચર્ચા, સાઇબર અવેરનેસ–ઓનલાઇન છેતરપીંડી સાવચેતી બાબતે,સી.ટીમ કામગીરી મહીલા સુરક્ષા પોક્સો કાયદા, નવા કાયદા બાબતે લેવામાં આવતા પગલાં,તેમજ ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી, ડી જે દૂષણ, અકસ્માત નિવારણ બાબતે ચર્ચા તેમજ ગામ કક્ષાએ CCTV સ્થાપન માર્ગ દર્શન,મેન્ટર કાર્યક્રમ,ગ્રામ સુરક્ષા બાબતે ચર્ચા
ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી પરસ્પર ચર્ચા તેમજ મેન્ટર કાર્યક્રમ,યુવા માર્ગદર્શન,તેમજ અન્ય માર્ગદર્શન તેમજ અન્ય અવેરનેસ,પોલીસ વિભાગ દ્રારા કરવામાં આવતી તેરા તુઝકો અર્પણ ની કામગીરી ની જાણકારી
તેમજ સરપંચ દ્રારા પ્રશ્નોતરી તેમજ કાર્યક્રમની પુર્ણોહુતી મુજબની કાર્યક્રમની રૂપરેખા રાખવામાં આવેલ છે.અને તમામ સરપંચ શ્રી , ડેપ્યુટી સરપંચ શ્રીઓ હાજર રહેલ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.