Uncategorized
આણંદ પેટલાદ ના મોરડ માં વૃદ્ધા ની હત્યા લૂંટ ના ઇરાદે કરાઈ વૃદ્ધા ની હત્યા બે શખ્સો એ સોનાની બુટ્ટી લૂંટી વૃદ્ધા ને માર્યો હતો ધક્કો વૃદ્ધા નીચે પટકાતા થયું મોત મૃતક વૃદ્ધા સિમ વિસ્તાર માં રહેતા હતા એકલા મૃતક નું નામ ધૂળી બેન બુધાભાઈ પરમાર મહેડાવ પોલીસે બે લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો ગણતરી ના કલાકો માં બન્ને હત્યારા ઓ ને ઝડપી લીધા શ્રાવણ માં જુગાર રમવા કરી હતી લૂંટ અમરત તળપદા અને હરીશ નામ ના હત્યારા ની કરાઈ ધરપકડ

આણંદ
પેટલાદ ના મોરડ માં વૃદ્ધા ની હત્યા
લૂંટ ના ઇરાદે કરાઈ વૃદ્ધા ની હત્યા
બે શખ્સો એ સોનાની બુટ્ટી લૂંટી વૃદ્ધા ને માર્યો હતો ધક્કો
વૃદ્ધા નીચે પટકાતા થયું મોત
મૃતક વૃદ્ધા સિમ વિસ્તાર માં રહેતા હતા એકલા
મૃતક નું નામ ધૂળી બેન બુધાભાઈ પરમાર
મહેડાવ પોલીસે બે લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
ગણતરી ના કલાકો માં બન્ને હત્યારા ઓ ને ઝડપી લીધા
શ્રાવણ માં જુગાર રમવા કરી હતી લૂંટ
અમરત તળપદા અને હરીશ નામ ના હત્યારા ની કરાઈ ધરપકડ