પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તરફથી મિલકત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુચના કરેલ જે અનુંસંધાને પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓએ જીલ્લામા તથા જીલ્લા બહારના મિલકત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિશે માહીતી મેળવી ઝડપી પાડવા ટીમો બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.ડી.રાઠોડ સાહેબ લીમખેડા વિભાગનાઓએ મિલકત સબંધી ગુન્હાઓમાં અંતગ રસ લઇ કામગીરી કરવા માટે સુચના અને જરૂરી માર્ગદર્શન કરેલ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.

જે અનુસંધાને જી.બી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર સાગટાળા પો.સ્ટે.નાઓએ જીલ્લામા તથા જીલ્લા બહારના મિલકત સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ વીશે ખાનગીરાહે તેમજ વિશ્વાસુ બાતમીદારો રોકી માહીતી મેળવી ઝડપી પાડવા પો.સ.ઇ ડી.એસ.લાડ,પો.સ.ઇ. એસ.ડી.સરવૈયા તથા સ્ટાફને જરૂરી સુચના કરેલ હોય જે આધારે અત્રેના પો.સ્ટે.ના પો.સ.ઇ ડી.એસ.લાડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અત્રેના પો.સ્ટે.ના લુંટ/ધાડના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સુક્રમભાઇ કાળુભાઇ જાતે.ભુરીયા રહે.બીલીયા તા.ધાનપુર જી.દાહોદનાનો કામઅર્થે ચોરીછુપીથી દેવ.બારીઆ ખાતે આવેલ હોવાની મળેલ માહીતી આધારે તેને દેવ.બારીઆ બજારમાંથી કોર્ડન કરી પકડી પાડી અત્રેના પો.સ્ટ. લાવી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીનુ નામ:-(૧) સુક્રમભાઇ કાળુભાઇ જાતે.ભુરીયા રહે.બીલીયા તા.ધાનપુર જી.દાહોદ
ગુ.ર.નં/કલમ:- એમ.પી સાગટાળા પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ-
૩૯૫,૩૯૭,૩૩૭ મુજબ
કામગીરી કરનાર અધિ/કર્મચારી:
(૧) શ્રી જી.બી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર
(૨) શ્રી ડી.એસ.લાડ પો.સબ ઇન્સ.
(૩) શ્રી એસ.ડી.સરવૈયા પ્રો.પો.સબ ઇન્સ.
(૪) શ્રી શૈલેષભાઇ ભેમાભાઇ અ.હે.કો બ.નં-૧૨૧૭
(૫) શ્રી ચુનીલાલ માલાભાઇ અ.પો.કો.બ.નં-૧૧૮૯
(૬) શ્રી વિજયભાઇ વાઘાભાઇ અ.પો.કો.બ.નં-૧૪૪૮
(૭) શ્રી જીગ્નેશભાઇ રમેશભાઇ આ.પો.કો.બ.નં-૫૫
આમ,સાગટાળા પોલીસને લુંટ/ધાડના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતાા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.