Uncategorized
દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને તાલુકા પ્રમુખની નિયુક્તિ કરાઈ.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
દેવગઢબારિયા દાહોદ
દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને તાલુકા પ્રમુખની નિયુક્તિ કરાઈ
સંગઠન સુજન અભિયાન હેઠળ તાલુકા અને શહેર પ્રમુખની વરણી કરાઈ
આ પ્રક્રિયામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તેમજ પ્રદેશમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા
શહેર પ્રમુખ તરીકે રાજેશ રાવળ તેમજ તાલુકા પ્રમુખ તરીકે ઇશ્વર વાખલા નું નામ જાહેર કરાયું
આવનાર જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા રણનીતિ શરૂ કરાય હોય તેમ
દેવગઢ બારીઆ માં મનરેગા કૌભાંડ ને લઈ ભાજપની કડીઓ તૂટતી જતી હોય તેમ
મનરેગા કૌભાંડ માં અગાઉ મંત્રી પુત્રો જેલમાં વાસ પણ ભોગવી આવ્યા છે.
હાલ માં કોંગ્રેસ દ્વારા મનરેગા સિવાય અન્ય બે કૌભાંડ ને લઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારીઓ
બાઈટ હર્ષદ નીનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.