Uncategorized
આણંદ જિલ્લા,આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા માંડવાપુરા મહીં નદી માં અમદાવાદના રેતી ખનન માફીયા એ વગર પરમિશને રેતી કાઢવા માટે હીટાચી મસીન નદી કીનારે ગોઠવી દેવામાં આવી હતી પરંતુ ગામ લોકો રહીશો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બૂ માફિયામાં ફફડાટ થવાથી આજે તાત્કાલિક હીટાચી મસીન પરત લઈ જવાની ફરજ પડી હતી
આણંદ જિલ્લા,આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા માંડવાપુરા મહીં નદી માં અમદાવાદના રેતી ખનન માફીયા એ વગર પરમિશને રેતી કાઢવા માટે હીટાચી મસીન નદી કીનારે ગોઠવી દેવામાં આવી હતી પરંતુ ગામ લોકો રહીશો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બૂ માફિયામાં ફફડાટ થવાથી આજે તાત્કાલિક હીટાચી મસીન પરત લઈ જવાની ફરજ પડી હતી પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ