Uncategorized
આણંદ જિલ્લાના આમોદ સિમ વિસ્તાર માં બોર કુવા ની મોટરના વાયર ની ચોરી થવા પામી. વિસ્તારના આમોદ વિસ્તારમાં ખેડૂતો નો ફફડાટ. જોવા મળ્યો
આણંદ જિલ્લાના આમોદ સિમ વિસ્તાર માં બોર કુવા ની મોટરના વાયર ની ચોરી થવા પામી. વિસ્તારના આમોદ વિસ્તારમાં ખેડૂતો નો ફફડાટ. જોવા મળ્યો
આમોદ વિસ્તારમાં માહોલ.એક સાથે,5 જગ્યા એ ચોરી
થતા ફફડાટ વાપ્યો…
5.8.2025 ના રોજ રાત્રિના સુમારે પેટલાદ તાલુકાના આમોદ ગામે ચોરી ની ઘટના આમોદ ગામમાં વાઘાપુરા રોડ સીમ વિસ્તારમાં સોજીત્રા રોડ ઉપર ખેતરની પાણી ની મોટર ના વાયર ની ચોરી થઈ હતી આમોદ ની સીમ વિસ્તારમાં પાંચ મોટર ના વાયર મોટરની ઓરડી ના તાળા તોડી ને અંદર લાઈટના બોર્ડમાં થી કાપીને લઈ ગયા હતા તેની જાણ પેટલાદ રૂલર પોલીસે ને કરતા આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી…. પાટવી ગુજરાતી ન્યૂઝ સી ઓ રાજ યુસુફભાઈ