Uncategorized
પાલેજ સ્થિત વિમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં આઇશર ટેમ્પો ઉતરી ગયો, ક્રેન મદદ વડે ટેમ્પાને બહાર કઢાયો…
પાલેજ સ્થિત વિમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલી વરસાદી કાંસમાં આઇશર ટેમ્પો ઉતરી ગયો, ક્રેન મદદ વડે ટેમ્પાને બહાર કઢાયો…
ભરૂચના પાલેજ ટાઉનના મધ્યમાં આવેલા વિમ કોમ્પલેક્ષની બાજુમાં વરસાદી કાંસમાં એક આઇશર ટેમ્પો નાળા પરથી નીચે ઊતરી ગયો હતો. ટેમ્પો નાળામાં ઉતરી જતા માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. ક્રેનની મદદ વડે ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યો હતો. ટેમ્પો કાંસમાં ઉતરી જતા થોડીવાર માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)