Uncategorized
જંબુસર તાલુકા ના ડાભા ગામે કોંગ્રેસ ના કાર્યકર ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ બાદ માજી સરપંચ શબ્બીર આલમ નું નિવેદન
જંબુસર
જંબુસર તાલુકા ના ડાભા ગામે કોંગ્રેસ ના કાર્યકર ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ બાદ માજી સરપંચ શબ્બીર આલમ નું નિવેદન
વિડિયો વાયરલ થતા સ્થળ ઉપર ખેદકામ કરતા મેન્ટર સહીત બધું મટેરીયલ જોવા મળ્યું
મનરેગા યોજનાનો પેમેન્ટ જ નથી ઉપાડવામાં આવ્યું તો ભ્રષ્ટાચાર ક્યાંથી થયો
ડાભા ગામમાં મનરેગા યોજના હેઠળ એક પણ રૂપિયાનું ચૂકવણુ કે સરકારી ગ્રાન્ટ ઉપાડવામા આવી નથી
ડાભા ગામમાં અંદાજીત 7 જેટલાં માટી મેન્ટર ના રોડ બનાવવામા આવ્યા છે
એક પણ રોડના કામનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી
કોંગ્રેસના જ મોટા માથાઓ મનરેગા કુંભાંડમાં પકડાયા છે અને હવે એજ કોંગ્રેસ ના કાર્યકરો ગામડાઓમાં ભ્રષ્ટાચાર ની વાતો કરે છે
ડાભા ગામ શબ્બીર આલમ નું ગામ છે આ ગામમાં કદાપી ભ્રષ્ટાચાર થાય નહીં આ ગામમાં વિકાસ જ થાય
પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી .મનુભાઇ ગોહિલ