Uncategorized
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે તેમજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય અગ્ર સચિવ ગૃહ વિભાગ તેમજ ગુજરાત રાજ્યના પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મેડલ એનાયત કરવામાં આવેલ છે