વડોદરા તારીખ 24 8 2025 ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલર જગડીયા ના સહયોગ થી વાલીયા તાલુકા ના પ્રાથમીક શાળા ગુંદીયા ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો


વડોદરા તારીખ 24 8 2025 ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂલર જગડીયા ના સહયોગ થી વાલીયા તાલુકા ના પ્રાથમીક શાળા ગુંદીયા ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પ માં આજુબાજુ ના ગામના લોકો એ પણ લાભ લીધો આજ ના મોઘવારી ના સમય આમ આદમી ને મેડીક્લ નો ખર્ચો પોસાય એમ નથી આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન કરે છે આ કેમ્પ માં સુગર. પ્રેસર. આંખ તપાસ નંબર હોય તો ચશમાં મફત આપવામાં આવે છે આંખમાં નાખવા ના ટીપાં મફત આપવામાં આવે છે મોતિયા નું ઓપરેશન પણ મફત કરી આપવામાં આવે છે આ કેમ્પ માં મફત નિદાન કરવામાં આવે છે આવા કેમ્પ કરવાનો હેતુ સમાજ ના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો ને લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ નું ઋણ અદા કરેછે અને પોતાનું કર્તવ્ય નું પાલન કરેછે અતુલ ફાઉન્ડેશન સેવાભાવી ફાઉન્ડેશન છે આ કેમ્પ માં જગડીયા સેવા રૂરલ ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશન માં થી સલીમ કડીવાલા હાજર રહ્યા હતા અને ગુંદિયા ગામ ના શાળા ના પ્રિન્સિપાલ શ્રી એ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન નો હ્નદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અતુલ ફાઉન્ડેશન ની આજના સમય માં ખરેખર બીરદાવા લાયક છે અતુલ ફાઉન્ડેશન ના અને અતુલ કંપની ના સાહેબ લોકો ને બે હાથ જોડી ને નમન કરૂં છું રિપોર્ટર મહંમદ રસીદ ઢેરીવાલા સાથે તંત્રી યુસુફ ભાઈ રાજ પાટવી ગુજરાતી ન્યુઝ