Uncategorized
જંબુસર જંબુસર એસટી ડેપો ખાતે 2 નવીન બસનુ ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
જંબુસર
જંબુસર એસટી ડેપો ખાતે 2 નવીન બસનુ ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
જંબુસર થી જંબુસર થી ખંડેલા અને ખંડેલા થી જંબુસર બે રૂટ ઉપર આ બસને આજથી દોડાવવામા આવશે
ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવો એસટી બસને પ્રસ્થાન કરાવ્યું
અંદાજિત જંબુસર એસટી ડેપો ને 19 જેટલી નવીન બસો સરકાર દ્વારા ફાળવવામાં આવી છે
ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી નો આભાર માન્યો પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી.મનુભાઇ ગોહિલ