Uncategorized
આણંદ જિલ્લા બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ બોરસદ રૂરલ પો.સ્ટે.વિસ્તારના 19 ગામોના સરપંચશ્રીઓને આમંત્રિત કરી, સરપંચશ્રીઓ સાથે પરીસંવાદ યોજવામાં આવ્યો. જેમાં સાઈબર અવેરનેસ, ટ્રાફિક જાગૃતિ, ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી, જાહેર જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા,મહિલા અત્યાચાર લગતના પ્રશ્નો, છોકરા-છોકરીઓ ગુમ થવાના બનાવ, નાઈટ પોલીસ/HG/GRD પેટ્રોલિંગ, ગુડ સેમેટેરિયન યોજના અંગે સમજ આપી

તેમજ whatsapp ગ્રુપમાં કાયદો અને વ્યવસ્થા અંગેના બનાવની તાત્કાલિક જાણ કરી પોલીસને તાત્કાલિક જાણ થાય.તે અંગે ચર્ચા વિચારણા કરી સરપંચશ્રીઓ સાથે પરીસંવાદ યોજવામાં આવ્યો અને પ્રતિભાવ જાણવામાં આવ્યા.
જેમાં શ્રી ડી.આર.ચૌધરી પો.ઈન્સ. બોરસદ રૂરલ અને પોલીસ સ્ટાફ દ્વારા પ્રશ્નોની વાંચા આપવામાં આવી. પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ