Uncategorized
આણંદ જિલ્લા,,બોરીયાવી બોરીઆવી ગામ ખાતે નગરપાલિકા દ્વારા 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી બોરીયાવી નગરપાલિકા સ્ટાફ તેમજ બોરીયાવી ગામના નગરજનો અને સર્વે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું

આણંદ જિલ્લા,,બોરીયાવી બોરીઆવી ગામ ખાતે નગરપાલિકા દ્વારા 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી બોરીયાવી નગરપાલિકા સ્ટાફ તેમજ બોરીયાવી ગામના નગરજનો અને સર્વે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ બોરીયાવી