Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ઉમેટા ખાતે,તારીખ 12 8 2025 ના રોજ નારોજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ઉમેટા ચોકડી રોડ પાસે યુવાનોને અવર-જવાર નોકરી માટે પડતી મુશ્કેલીઓ બાબતે લાગતા વળગતા સરકારશ્રી અધિકારીઓને ધ્યાન દોરવા માટે તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવાની માગણી સાથે સંજય સિંહ રાજ અને આગેવાન ભાઈઓ તેમજ વડીલો હાજર રહ્યા હતા.
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ઉમેટા ખાતે,તારીખ 12 8 2025 ના રોજ નારોજ યુવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ઉમેટા ચોકડી રોડ પાસે યુવાનોને અવર-જવાર નોકરી માટે પડતી મુશ્કેલીઓ બાબતે લાગતા વળગતા સરકારશ્રી અધિકારીઓને ધ્યાન દોરવા માટે તાત્કાલિક મુશ્કેલીઓ દૂર કરવાની માગણી સાથે સંજય સિંહ રાજ અને આગેવાન ભાઈઓ તેમજ વડીલો હાજર રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતિક પટેલ