S G F i ગોધરા તાલુકા ની ખો ખો ની સ્પર્ધા મહુલિયા ખાતે યોજાઈ
S G F i ગોધરા તાલુકા ની ખો ખો ની સ્પર્ધા મહુલિયા ખાતે યોજાઈ
સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની શાળા કીય્ રમતો ની સ્પર્ધા ગોધરા તાલુકાની મહુલિયા ખાતે યોજાઈ જેમાં ગોધરા તાલુકા ની અલગ અલગ સ્કૂલો એ ભાગ લીધો હતો જેમાં અંડર 14 થી લઈ ને અંડર 19 સુધી આવતા ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં ભાઈઓ અને બહેનો ની સ્પર્ધા યોજાઈ ટીમ ના કન્વીનર જયદીપ રાઠવા સાથે ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી તેમાં મુખ્ય મહેમાન તરીકે મહુલીયા ગામ ના સરપંચ અનુપસિંહ તથા હાઈ સ્કૂલ ના આચાર્ય મનીષા બેન તથા પ્રાઈમરી ના આચાર્ય લક્ષ્મણસિંહ યજમાન તરીકે હાજર રહ્યા હતા આયોજન માં અર્જુનસિંહ બારીયા સાહેબ તથા નગીન ભાઈ તથા ઓફિસિયલ આ બધા ની સારી અને ઉત્તમ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું બાળકો ને જમવા તથા બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને આ કાર્યક્રમ ને સફળ રીતે યોજવામાં આવ્યો
પાટવી ગુજરાતી ન્યૂઝ
મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીન ભાઈ