Uncategorized
વરેડીયા નજીક ટ્રાફિક જામના સમાચારો મીડિયામાં પ્રસારિત થતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું… ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આજરોજ સવારના સમયે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરાતા પાલેજ પોલીસ દ્વારા કરજણ સ્થિત NHAI ને જાણ કરતા NHAI ના કર્મીઓ દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ખાડાઓમાં રો મટીરિયલ પાથરી ખાડા સમતળ કરવામાં આવી રહ્યા છે.
વરેડીયા નજીક ટ્રાફિક જામના સમાચારો મીડિયામાં પ્રસારિત થતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું…
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આજરોજ સવારના સમયે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના સમાચાર મીડિયા દ્વારા પ્રસારિત કરાતા પાલેજ પોલીસ દ્વારા કરજણ સ્થિત NHAI ને જાણ કરતા NHAI ના કર્મીઓ દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ખાડાઓમાં રો મટીરિયલ પાથરી ખાડા સમતળ કરવામાં આવી રહ્યા છે…
:- ..ભરૂચ…******(માંચ મોહસીન કારા રિપોર્ટર*)