Uncategorized
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ દરમિયાન ભારત પેટ્રોલિયમ તરફથી પંકજ પટેલ તેમજ બોરભાઠા સ્કૂલ નો સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. ડ્રોઈંગ કોમ્પીટીશનમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.