Uncategorized
આણંદ જિલ્લા.આંકલાવ તાલુકાના બામણ ગામમાં આરોગ્ય કેન્દ્ર દવાખાના ની બહાર કચરાના ઢગલા જોવા મળ્યા
આણંદ જિલ્લા.આંકલાવ તાલુકાના બામણ ગામમાં આરોગ્ય કેન્દ્ર દવાખાના ની બહાર કચરાના ઢગલા જોવા મળ્યા તેમજ વરસાદનું ખૂબ પાણી ભરાતું હોય અને આજુબાજુમાં કચરો હોવાથી ખૂબ દુર્ગંધ મારતું હોય હા આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં બારેમાસ ગંદકી જોવા મળતી હોય સ્થાનિક રહીશોનો ચર્ચાનો દોર જોવા મળ્યો આ બાબતે આરોગ્ય કેન્દ્ર કે પંચાયત ના લાગતા વળગતા અધિકારીએ શ્રી શ્રી ઓએ તાત્કાલિક ધ્યાન આપી ગંદકી તેમજ કચરાનો નિકાલ કરવો જોઈએ અવરજવર કરતા સ્થાનિક રહીશોને ગંદકી સહન કરી પડતી આ ગંદકીનો તાત્કાલિક નિકાલ જવાબદાર અધિકારીઓ તાત્કાલિક નિકાલનહીં કરવામાં આવેતો પાટવી ગુજરાતી ન્યૂઝ તરફથી ઉચ્ચ અધિકારીશ્રીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે રીપોર્ટર પ્રતીક પટેલ