Uncategorized
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ ઉપર લુવારા થી નબીપુર સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ ઉપર લુવારા થી નબીપુર સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા.
આજે સવારથી જ ભરૂચ ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ ઉપર આવેલા લુવારા થી નબીપુર ગામ સુધી ટ્રાફિકજામ થતા વાહનચાલકો સહિત સ્થાનિક લોકો મુશ્કેલી માં મુકાયા હતા. ટ્રાફિકજામનાં ના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને માર્ગ બિસ્માર બનતા વાહનો મંથર ગતિએ ચાલતા હોવાની લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. સાથે સાથે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ હાલાકીમાં મુકાયા હતા…
:- ..ભરૂચ…*****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)