Uncategorized
કોરોના સમય થી બંધ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે લાઇન ફરી થી શરુ કરવા રેલ મંત્રાલય માં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કરી રજુઆત ગંભીરા બ્રિજ બંધ થવાના કારણે અનેક નાગરિકોને રોજગારી અને શિક્ષણ માટે આવવા જવા માટે પડતી મુશ્કેલી ના કારણે રેલ્વે લાઇન શરુ કરવા રજુઆત કરવામાં આવેલ છે જો પૂન: શરૂ થશે રેલ્વે સેવા તો નાગરિકોનો સમય અને લાબા અંતરની મુશાફરી માં રાહત મળશે
કોરોના સમય થી બંધ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે લાઇન ફરી થી શરુ કરવા રેલ મંત્રાલય માં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કરી રજુઆત
ગંભીરા બ્રિજ બંધ થવાના કારણે અનેક નાગરિકોને રોજગારી અને શિક્ષણ માટે આવવા જવા માટે પડતી મુશ્કેલી ના કારણે રેલ્વે લાઇન શરુ કરવા રજુઆત કરવામાં આવેલ છે જો પૂન: શરૂ થશે રેલ્વે સેવા તો નાગરિકોનો સમય અને લાબા અંતરની મુશાફરી માં રાહત મળશે