Uncategorized
આણંદ જિલ્લા બોરસદ તાલુકામાં આવેલ અલારસાગામ થી કોસીન્દ્રા તરફ જતા રોડ અલારસા ગામ થી નજીક તળાવ સામે ગરનાડુ બનાવેલું હોય જે અસંતોષકારક બનેલું હોય અને કોન્ટ્રાક્ટરની નીશ કાળજી જોવા મળી
આણંદ જિલ્લા બોરસદ તાલુકામાં આવેલ અલારસાગામ થી કોસીન્દ્રા તરફ જતા રોડ અલારસા ગામ થી નજીક તળાવ સામે ગરનાડુ બનાવેલું હોય જે અસંતોષકારક બનેલું હોય અને કોન્ટ્રાક્ટરની નીશ કાળજી જોવા મળી આગરનાળુ બનાવેલું હોયજે ગરનાળા પર રોડ બનાવવામાં આવતો હોય પરંતુ માટી નાખીને રોડ જેવું બનાવેલું હોય તેમાં પણ ખૂબ મોટા ખાડા જોવા નજરે પડતા હોય અવરજવર કરતા વાહન ચાલકોને ખૂબ ગંભીર સામનો કરવો પડતો હોય અવરજવર કરતા વાહન ચાલકો દ્વારા જાણવા મળેલ કે આ ગરનાળા પર રોડ બનાવવામાં આવે તો અવરજવર કરતા વાહન ચાલકોને ખુબ સરળ પડે પરંતુ માટી નું પુરાણ કરવામાં આવ્યું હોય અને ખાળા હોય તેમાં પાણી પણ ભરાતું હોય જેથી જવાબદાર અધિકારીશ્રીઓને જણાવવાનું કે તાત્કાલિક આગરનાળા પર રોડ બનાવો જોઈએ પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ