Uncategorized
કરજણ તાલુકાના મેસરાડ સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ મેસરાડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, 300 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું…
કરજણ તાલુકાના મેસરાડ સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મેસરાડ સ્થિત કબ્રસ્તાનમાં 300 વૃક્ષોનું ગામના ઉત્સાહી નવયુવાનો તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના માજિદ અશરફી, હાફિઝ માજિદ અશરફી, સલીમ શેહઝાદ અશરફી, હાફિઝ હુસૈન અશરફી, મોહ્યુદ્દીન ડેમાં અશરફી એ વૃક્ષોનું વાવેતર કરી એક સુંદર અને અનુપમ સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમને ગામના ઉત્સાહી નવયુવાનો તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો…
:-..કરજણ…******(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)