Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વીરકુવા ચોકડી પાસે કનૈયા ચાઈનીઝ ના ઈસમો પાણીનો દૂર ઉપયોગ કરતા નજરે ચડ્યા જ્યાં લોકોને પીવાનું પાણી સરખું મળતું નથી ત્યાં આંકલાવના આ કનૈયા ચાઈનીઝ વાળા રોજ વરસાદની સિઝનમાં પણ વરસાદ પડી ગયા પછી રોડ રસ્તા ચોખા પાણીથી ધોવે છે તેમની સામે કડક અને શિક્ષાકીય યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવશે