Uncategorized
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં બાયપાસ રોડ પર ટાટા કંપનીના ટ્રકને અકસ્માત નડ્યો.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં બાયપાસ રોડ પર ટાટા કંપનીના ટ્રકને અકસ્માત નડ્યો. ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર પીપલોદ ગામમાં એક ટાટા કંપનીનુ ટ્રક નંબર-NL.01.AA 0120 જે રેલવેનું સામાન લઈ જતા સામાન બાંધેલી ચેન તૂટતાં રેલવેનું સામાન નીચે પડતા રોડ પર આવેલા લાઈટના થમ્બા ને અથડાઈ રોડ ઉપર પડ્યું સામાન. કોઈને પણ જાન હાની થઈ નથી.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મન્સુરી પીપલોદ.