Uncategorized
આંકલાવ તાલુકામાં આસરમા રામપુરા ખાતે રોડનું ખાતમુહુર્ત
આંકલાવ તાલુકામાં આસરમા રામપુરા ખાતે રોડનું ખાતમુહુર્ત
રામપુરા- આંકલાવ રોડથી હનુમંતપુરા રોડ અંદાજે 1.5 કી.મી રુ 82 લાખનુ કામ મંજૂર થતાં તેનુ ખાતમુહૂર્ત આંકલાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ઞુજરાત વિધાનસભા વિપક્ષના નેતા માનનીયશ્રી અમિતાભાઇ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આંકલાવ એ.પી.એમ.સી.ના ચેરમેન મનુભાઈ પઢિયાર તથા આંકલાવ તા. કોગ્રેસ પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ પઢિયાર, મનુભાઈ પઢિયાર મુજકુવા તથા કૌશિકભાઇ પઢિયાર અને આસરમા રામપુરા ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.