Uncategorized
આણંદ જિલ્લાના બોરીયાવી ગામે નગર નગરપાલિકાનાદરેક વોર્ડના સભ્યો વોટ દીઠ વોર્ડ નું કામ કરતા હોય અને જાહેર જનતા ને આવરજવર.કરતા મેઇનગેટ પાસેરોડનું કામ સંતોષકારક કરવામાં ના આવતું હોય અને અધૂરું હોય જે બાબતે નગર જોનેએ વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર વાળના સભ્યો આંખ આડા કાનકરતા હોય જેની નિષ્કાળજી જોવા મળી સ્થાનિક નગરજનો નાજણાવ્યા મુજબ આ મેઈન ગેટ પાસેનું રોડ કામ પૂરું કરવામો નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું.
આણંદ જિલ્લાના બોરીયાવી ગામે નગર નગરપાલિકાનાદરેક વોર્ડના સભ્યો વોટ દીઠ વોર્ડ નું કામ કરતા હોય અને જાહેર જનતા ને આવરજવર.કરતા મેઇનગેટ પાસેરોડનું કામ સંતોષકારક કરવામાં ના આવતું હોય અને અધૂરું હોય જે બાબતે નગર જોનેએ વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર વાળના સભ્યો આંખ આડા કાનકરતા હોય જેની નિષ્કાળજી જોવા મળી સ્થાનિક નગરજનો નાજણાવ્યા મુજબ આ મેઈન ગેટ પાસેનું રોડ કામ પૂરું કરવામો નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ બોરીયાવી