Uncategorized
આણંદ જિલ્લાઓ આંકલાવ રણ પીપળી ગોહિલ વિસ્તારમાં એમજીવીસીએલ તરફથી કોઈ દુર્ઘટના ની રાહજોઈ રહ્યા હોયતેમ જોવા મળ્યું.
આણંદ જિલ્લાઓ આંકલાવ રણ પીપળી ગોહિલ વિસ્તારમાં એમજીવીસીએલ તરફથી કોઈ દુર્ઘટના ની રાહજોઈ રહ્યા હોયતેમ જોવા મળ્યું.
મોકલાવ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ જે રણપીપળી ગોહિલ વિસ્તાર ના રહીશુંએ આંકલાવ એમજીવીસીએલમાં લેખિત રજૂઆત કરવામાં આવેલી હોય, તેમછતો એમજીવીસીએલ કર્મચારી ના જવાબદાર કર્મચારીઓને મન માને કરતા હોય અને ગ્રાહકોને તેમના વિસ્તારમાં લાઈટના પોલ ગમે તે સમયે પડી જાય તેવી પરિસ્થિતિ હોય તેની જાણ વારંવાર કરવા છતાં આખ આળા કાન કરતું એમજીસીએલ તંત્ર આ વિસ્તારમાં ખૂબ મોટી દુર્ઘટના બને તેનું જવાબદાર કોણ તે હવે જોવાનું રહ્યું સ્થાનિક રહી સોનો ઉગ્ર રોશ જોવા મળ્યો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ