Uncategorized
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા કરવાના વિરોધ માં સ્થાનિકો થયા એકત્રકંપનીની બેવડી નીતિ સામે ગાલા કંપની આવી વિવાદ માંઇજાગ્રસ્ત કર્મી ને ફરજ દરમિયાન ઇજા પોહચતા રિક્ષામાં સારવાર અર્થે જવાનો આવ્યો હતો વારોઆજે સ્થાનિકોએ ગાલા કંપનીના સંચાલકો સામે ઉઠાવ્યો આવાજભારે વરસાદ માં પણ મોટી સંખ્યા માં કર્મીઓ એ કંપની બહાર દેખાવો કર્યો.
આણંદ જિલ્લા ના અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ એ કંપની બહાર કર્યો વિરોધસ્થાનિકોને નોકરી ના આપી તેમજ છુટા કરવાના વિરોધ માં સ્થાનિકો થયા એકત્રકંપનીની બેવડી નીતિ સામે ગાલા કંપની આવી વિવાદ માંઇજાગ્રસ્ત કર્મી ને ફરજ દરમિયાન ઇજા પોહચતા રિક્ષામાં સારવાર અર્થે જવાનો આવ્યો હતો વારોઆજે સ્થાનિકોએ ગાલા કંપનીના સંચાલકો સામે ઉઠાવ્યો આવાજભારે વરસાદ માં પણ મોટી સંખ્યા માં કર્મીઓ એ કંપની બહાર દેખાવો કર્યો પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ