પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમ માં રક્તદાન શિબિર નું આયોજન.
પાટવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે…….
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મોહરમ માં રક્તદાન શિબિર નું આયોજન. ……… સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામના શીયા જાફરી મોમીન જમાત દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
કરબલાના શહીદોની યાદમાં શીયા જાફરી મોમીન જમાત દ્ધારા ઠેર ઠેર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવે છે ત્યારે સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામના શીયા જાફરી મશાયખી મોમીન જમાત દ્વારા સતત વીસમી વાર રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 275 થી વધારે બોટલ નું રક્તદાન થયું હતું જેમાં મહિલાઓ અને પુરુષો એ હોશ ભેર રક્તદાન કરી માનવતા નું ઉતમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું તસવીર અને અહેવાલ ઠાકોર જકસિંહજી બાપુ ધનાવાડા
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ આણંદ
બનાસકાંઠા બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા