આણંદ જિલ્લા આંકલાવમાં એમજીવીસીએલની નિશાળજી જોવા મળી.
આણંદ જિલ્લા આંકલાવમાં એમજીવીસીએલની નિશાળજી જોવા મળી.
આંકલાવ વિસ્તાર કોલોની તેમજ ભરવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટો વગર હેરાન પરિવાર ઘણા સમયથી વાર તહેવારે અને અન્ય દિવસોમાં પણ ખૂબ વધુ સમય પ્રમાણમાં લાઈટ બંધ રહેવાથી નગરજનો ની નારાજગી જોવા મળીતારીખ 5 7 2025 ના રોજ ઇન્દિરા કોલોની વિસ્તાર કોસીન્દ્રા રોડ તેમજ વિસ્તાર અંબાલી રોડ હાલમાં તહેવાર ચાલતો હોય તેમ છતાં લાઈટ અંધારાપટ હોય તેથી નગરજનોએ એમ.જી કચેરીએ ખૂબ મોટા ટોળા સાથે જઈને તાત્કાલિક લાઇટો ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી સ્થાનિક નગરજનોએ એમજીવીસીએલના કર્મચારીને વારંવાર રજૂઆત કરવા છતાં તેમજ ઓનલાઈન ફરિયાદ કરવા જતો એમ જી વી સી એલ ના કર્મચારીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને ખોટા ખોટા બહાના કાઢતા હોય એમજીવીસીએલ કચેરી ખાતે સ્થાનિક નગરજનો રજૂઆત કરવા જતા એમજીવીસીએલના કર્મચારીઓને તાત્કાલિક પોલીસ બોલાવાની ફરજ પડી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ આંકલાવ