સીંગવડ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તાલુકા શાળા ખાતે ધરતી આંબા જનજાતિય કાર્યકમ યોજાયો જે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓ ના વિકાસ ને વેગવંતો બનાવવા ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ માટે નો પ્રોગ્રામ યોજાયો હતો*
*સીંગવડ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તાલુકા શાળા ખાતે ધરતી આંબા જનજાતિય કાર્યકમ યોજાયો જે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓ ના વિકાસ ને વેગવંતો બનાવવા ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ માટે નો પ્રોગ્રામ યોજાયો હતો*
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તાલુકા શાળા માં યોજાયો હતો જેમાં શાળા ની બાલિકા દ્રારા સ્વાગત ગીત રજૂ કરીયુ હતું ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓ ના વિકાસ ને વેગવંતો બનાવવા મા ભાગરૂપે એક વિશેષ અભિયાન ધરતી આંબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ માટે નો પ્રોગ્રામ અંતર્ગત આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાયાની મળખાકીય સુવિધાઓ વ્યક્તિલક્ષી યોજના હેઠળ જેવી કે આવાસ યોજના રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળી કરણ આરોગ્ય પોષણ આજીવિકા સેકટરો આધાર કાર્ડ રેશનકાર્ડ જાતિના પ્રમાણપત્રો જનધન બેંક ખાતા પી એમ કિશાન સન્માનિધી જેવી સ વ્યક્તિ લક્ષી યોજના નો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરવામાં આવે છે ઉપલબ્ધ કરાવવા શરૂઆત કરવામાં આવી છે જેમાં આરોગ્ય નો સ્ટાફ આશા વર્કરબેનો મામલતદાર કચેરી નો સ્ટાફ તાલુકા પંચાયત કચેરી નો સ્ટાફ સરપંચો આગેવાનો નામ અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા અને લાભાર્થીઓ પણ હાજર રહીયા હતા જિલ્લા પંચાયત સદસ્ય નારસીગભાઈ પરમાર દ્રારા કાર્યક્રમ ને અનુલક્ષીને સંબોધન કર્યું હતું
*મધ્ય ગુજરાત બરોચિફ -: દિપકભાઈ પરમાર*