Uncategorized
આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં શહેરમાં અને ગામડાઓમાં સિવિલ ડિફેન્સ માટે જરૂર સમયે આપાતકાલીન પરીસ્થિતિ ઓમા તેઓની સેવા ઓ લેવા મા આવે તેમાટે સ્વયંસેવકોની ૧૯ તારીખે નિમણૂંક કરવાની.
આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં શહેરમાં અને ગામડાઓમાં સિવિલ ડિફેન્સ માટે જરૂર સમયે આપાતકાલીન પરીસ્થિતિ ઓમા તેઓની સેવા ઓ લેવા મા આવે તેમાટે સ્વયંસેવકોની ૧૯ તારીખે નિમણૂંક કરવાની.
હોવાથી તે માટે ઊમરેઠ મામલતદાર શ્રી ની કચેરી ખાતે આગવા આયોજન માટેની ઊમરેઠ શહેરના અગ્રગણ્ય આગેવાનો સંસ્થાઓ ના પ્રમુખ સભ્યો સરપંચ શ્રી ઓ તથા ઊમરેઠ નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ ની ઊપસ્થિતીમા મામલતદાર શ્રી નિલેષભાઈ પારેખ સાહેબ ની અદયક્ષતામા એક મીટીગ યોજાઈ ગઈ આ પ્રસંગે ઊમરેઠ પીએસ આઈ શૈફાલી બુલાન પોલીસ અધિકારી શ્રી ઓ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી. બ્ર. કુ નીતાબેન તથા ઊમરેઠ ના નગરજનોમોટી સંખ્યામાં ઊપસ્થિત રહયા.. પાટવી ગુજરાતી ન્યૂઝ ઉમરેઠ તાલુકા રિપોર્ટર રમેશચંદ્ર રાણા