Uncategorized
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદના અસાયડી ગામમાં ટોલ પ્લાઝાની બાજુમાં તા-4-7-2025 ના રોજ એક આર ટી ઓ ઇન્સ્પેક્ટરની ખુલ્લે આમ દાદાગીરી પોલ છતી થઈ ગઈ છે. દાહોદ અમદાવાદ હાઇવે પર પીપલોદ ના અસાયડી પાસેનો આ વીડિયો છે. જ્યાં આર ટી ઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર. ટ્રક ચાલકને સરે આમ ઢોર માર મારતે નજરે ચડી રહ્યા છે. એક રાહદારે ઘટના કેમેરામા કેદ કરી અને વીડિયો વાયરલ કર્યો છે. દાહોદ આર ટી ઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરની આવી દાદાગીરી સામે હવે લોકોમાં ઉગ્રહ આર્ખશ છવાઈ ગયા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કાયદાની રક્ષા કરનારાઓ જ્યારે કાયદાનું આમ ખુલ્મ ખુલ્લુ ઉલ્લઘ્ન કરે ત્યારે હવે તંત્ર આ વિશે શું કરે તે જોવાનું રહેશે.
દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મનસુરી પિપલોદ. Mo. 9106003427.