Uncategorized
જૂન ૨૦૨૫ માં આણંદ જિલ્લામાં થયેલ ગામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપા સમર્થિત ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓનો આણંદ જીલ્લા ભાજપ કાર્યાલય “ શ્રી કમલમ ” ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
જૂન ૨૦૨૫ માં આણંદ જિલ્લામાં થયેલ ગામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપા સમર્થિત ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓનો આણંદ જીલ્લા ભાજપ કાર્યાલય “ શ્રી કમલમ ” ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક્ શ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ,ખંભાતના ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી લાલસિંહ વડોદિયા, મંડળના પ્રમુખશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.