આજ રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા. પ્રાંત કચેરી કોનફોરેસ ટાઉનહોલ ખાતે નાગરિક સુરક્ષા ની ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું………..
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે
આજ રોજ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા. પ્રાંત કચેરી કોનફોરેસ ટાઉનહોલ ખાતે નાગરિક સુરક્ષા ની ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું………..
સુઈગામ તાલુકા પ્રાંત કચેરી ખાતે નાગરિક સુરક્ષા ની ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું
સુઈગામ તાલુકાના નાયબ મામલતદાર શ્રી, SDRFની ટીમ, વનવિભાગ અધિકારી, ખેતીવાડી નિયામક, ,આરોગ્ય અધિકારી, સુઈગામ પોલીસ ટેન્શન ના પોલીસ કર્મીઓ આ ટ્રેનિંગ માં હાજર રહ્યા
નાગરિક સુરક્ષા ની ટ્રેનીંગ માં તમામ અધિકારીઓ એ નાગરિક સુરક્ષા એટલે શું તેના વિષય પોતપોતાની રજુઆતો કરી ને માર્ગદર્શન આપવામાં આવ્યું
નાગરિક સુરક્ષા એટલે કે પુર આવે, ભૂકંપ, વાવાઝોડું કુદરતી આફત, આવી પડે ત્યારે તરતજ લોકો ને સ્થળાંતર કરવામાં આવે
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જોઈએ, ગાડી નું ડ્રાવીગ કરતી વખતે સીટ બેલ્ટ નો ઉપયોગ અવશ્ય કરવો
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ આણંદ
બનાસકાંઠા બ્યુરો ચીફ વિરમાભાઈ સુથાર પાડણ..