Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા એક પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃતિ થતી રહે છે તે અનુસંધાને આજ રોજ 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો.
આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન શ્રી આશિષભાઈ બારોટ શ્રી ગીરીશભાઈ ગોહિલ તથા નવયુગ શાળા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.