Uncategorized
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ નવા ચૂંટાયેલા સરપંચ શ્રીડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર તેમજ નવા ચૂંટાયેલા સભ્યો શ્રીઓના રૂબરૂમાં ડેપ્યુટી સરપંચ ની નિણમુક કરવામાં આવી અને ડેપ્યુટી સરપંચ તરીકે જાગૃતિબેન દિલીપભાઈ પઢીયારને દરેક વોર્ડના સભ્યોએ સમર્થન આપ્યું હતું સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહીને ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ નવા ચૂંટાયેલા સરપંચ શ્રીડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર તેમજ નવા ચૂંટાયેલા સભ્યો શ્રીઓના રૂબરૂમાં ડેપ્યુટી સરપંચ ની નિણમુક કરવામાં આવી અને ડેપ્યુટી સરપંચ તરીકે જાગૃતિબેન દિલીપભાઈ પઢીયારને દરેક વોર્ડના સભ્યોએ સમર્થન આપ્યું હતું સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહીને ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર પ્રતીક પટેલ