Uncategorized

ગોપાલ ઇટાલીયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલમબાનો આક્રોશ વિધાનસભા 87 ના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના વાણી વિલાસને કારણે બિલખા કિન્નર અખાડા ના ગાદીપતિ નીલમબા એ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી.

 

 

 

ગોપાલ ઇટાલીયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલમબાનો આક્રોશ વિધાનસભા 87 ના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના વાણી વિલાસને કારણે બિલખા કિન્નર અખાડા ના ગાદીપતિ નીલમબા એ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી

ગોપાલ ઇટાલીયા સામે આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા ની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે તમે વાણી વિલાસ ના વાપરો કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણી દુભાય છે થોડા સમય પહેલા ગોપાલ ઇટાલીયા એ પોતાના એક સભાની અંદર વાણી વિલાસ કરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને બિલખાના મઠ ના ગાદીપતિ નીલબા એ પૂરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલીયા તરફ આકરો પ્રતિસાદ આપ્યો હતો અને કોઈપણ પક્ષ જો ધર્મ સનાતન કે કિન્નરો કે અન્ય કોઈ વિશે બોલશે તો એ જરા પણ સાખી નહીં લેવામાં આવે અને તેનો જવાબ સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે મતદારો પણ આ બાબતે વ્યથા જોવા મળી હતી હવે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલીયાના આ વાણી વિલાસ ને કારણે મતદાતાઓમાં કેવો પ્રતિસાદ મળે છે જિલ્લા બ્યુરો ચિફ શ્યામ ચાવડા વિસાવદર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button