સીંગવડ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળીયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનુ ધોવાણ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહીયા છે તેમની વેદના જાણો*
*સીંગવડ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળીયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનુ ધોવાણ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહીયા છે તેમની વેદના જાણો*
માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલાં ચુંદડી ગામના નદી ફળીયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનુ ધોવાણ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ચુંદડી ગામના ગ્રામજનો કહે છે કે નદી ની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્ર ને મોખીક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર નાં પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ ધારાસભ્ય સંસદ ને પણ અને જિલ્લા કલેક્ટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મોખિખ રજૂઆત કરી હતી પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઈડ માં રહેવાની વાત કરે છે પણ ચોમાસુ પુરૂ થયે કોઈ અમારી રજૂઆત પણ સાંભળતુ નથી મીડિયા ના માધ્યમ થી સરકાર અને તંત્ર ઉંઘમાંથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવા આવે તેવી માંગ ઉઠવા પામી છે
*રિપોર્ટર -: નિલેશ વસૈયા ની સાથે કેમેરા મેન કલ્પેશભાઈ નિસરતા સીંગવડ દાહોદ*