આણંદ જિલ્લા આંકલાવ એમજીવીસીએલ લાગતા વળગતા અધિકારી શ્રી ઓની નીસકાળજી જોવા મળી
આણંદ જિલ્લા આંકલાવ એમજીવીસીએલ લાગતા વળગતા અધિકારી શ્રી ઓની નીસકાળજી જોવા મળી
આંકલાવ તાલુકા પંચાયત કચેરી ની પાછળની સાઈડમાં જાહેર રસ્તો આવેલો હોય તેમજ મિશન સ્કૂલ પણ આવેલી હોય તાલુકા પંચાયત કચેરીની પાછળની સાઈડમાં એમજીવીસીએલનો ઈલેક્ટ્રીક થાંભલો આવેલો હોય જે ઘણા સમયથી નમી ગયેલો હોય અને તે ગમે ત્યારે પણ જાહેર રસ્તા પર પડી જાય તેવી પરિસ્થિતિ હોય જે સ્થાનિક નગરજનો એ પાટવી ગુજરાતી ન્યુઝના સીઓ રજ યુસુફભાઈ ની રજૂઆત કરેલી જે જેને લેતા બે દિવસ અગાઉ લાઇવ વિડિયો બતાવવામાં આવ્યો હતો જે લાગતા વળગતા અધિકારીશ્રીઓએ આ બાબતે તાત્કાલિક ધ્યાન લેવામાં આવેલું અને આજરોજ તાલુકા પંચાયત કચેરી ની બાજુમાં ખૂબ મોટોખાળો પડેલ હોય તે તાત્કાલિક પૂરર્ણ કરવામાં આવ્યું હોય પરંતુ અત્યાર સુધીમાં એમજીવીસીએલ ના અધિકારીઓ તરફથી કોઈ ધ્યાન લેવામાં આવેલ નથી જે એમજીવીસીએલ કચેરી સ્ટાફ ની નિશકાળજી જોવા મળી,, પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ ભાઈ