દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ૧૬ ગ્રામ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયત ની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિ પ્રિય રીતે પુણ રીતે થયું*
*સીંગવડ -: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ૧૬ ગ્રામ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયત ની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને શાંતિ પ્રિય રીતે પુણ રીતે થયું*
માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આજ રોજ ૨૨ જુન નાં રોજ ૧૬ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયત ની ચુંટણી નું વહેલી સવાર થી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી અને મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળીયો હતો વહેલી સવારથી જ મતદારો પોતાનો મત અધીકાર નો ઉપયોગ કરવા કતાર બંધ મદાન મથક પર પહોંચીયા મતદારોમા અનેરો ઉત્સાહ પણ જોવા મળે હતો અને સ્થાનિક ગામના વિકાસ નાં મુદા સાથે લોકો મતદાન કરવા પહોચીયા ત્યારે મતદાન ની શરૂઆત થી જ લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને સવાર ના સાત વાગ્યે થી બપોર ના એક વાગ્યા સુધી 50.45% ટકા સુધી નું મતદાન થયુ અને પેટાચૂંટણી નું 61.25% જેટલું મતદાન થયું અનિસ્યબનાવ નાં બંને તે માટે સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિ પુર્ણ મતદાન થયું મંડેર રંધીકપુર ખુટા તોયણી મછેલાઈ કટારા પાલ્લી છાપરવડ પહાડ પીપળીયા જેવી ગ્રામ પંચાયત તો સમાવિષ્ટ થાય છે અને શાંતિ પુર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું અને સરપંચપદ નાં ઉમેદવારો અને વોર્ડ સભ્યો ભવિ મત પેટીમાં સીલ થયું
મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપક પરમાર સિંગવડ દાહોદ