Uncategorized
વાસદ હરિઓમ દાલ બાટી નજીક હાઇવે પર સાઈડમાં કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવી
વાસદ હરિઓમ દાલ બાટી નજીક હાઇવે પર સાઈડમાં કોઈ અજાણ્યા યુવકની લાશ મળી આવી
વાસદ પોલીસે તથા રોડ અકસ્માત એમ્બ્યુલન્સ 1033 વાન દ્વારા અજાણ્યા યુવકની લાશ કબજે કરી આગળ ની તપાસ હાથ ધરી
આ યુવક કોણ છે તે હજુ પોલીસ તપાસ બાદ જ ખબર પડે