બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના જસરા ગામે ડબલ હત્યા સામે આવી
બનાસકાંઠા બ્રેકિંગ ન્યૂઝ…………
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે
* બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના જસરા ગામે ડબલ હત્યા સામે આવી
* ખેતરમાં રહેતા પતિ પત્નીની અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલમાં કામ કરતા પીઆઇ અજમલજી વર્ધાજી પટેલના માતાપિતા ની હત્યા
*આગથળા પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઘટનાસ્થળ પર પહોંચી…..
* અજમલજી વર્ધાજી ના માતા પિતાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ મચી ગયો
* Banaskantha: પોલીસ ઈન્સ્પેક્ટરના માતા-પિતાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ
* બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. SMCના પીઆઇ અજલજી વર્ધીજી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે.
* બનાસકાંઠા: જિલ્લાના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. SMCના પીઆઇ અજમલજી વર્ધાજી પટેલના માતા પિતાની હત્યા કરવામાં આવી છે. *જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અજમલજી વર્ધાજી પટેલના માતા-પિતાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. દંપતી ઘરમાં સુતુ હતા તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યો છે. પોલીસે મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
પાટવી ન્યુઝ ગુજરાતી ચેનલ આણંદ
વિરમાભાઈ સુથાર પાડણ બનાસકાંઠા