Uncategorized
સાવલી ના લામડાંપુરા પાસે ખાનગી કંપની માં લાગી ભીષણ આગ
, VADODARA / SAVLI
BREAKING
સાવલી ના લામડાંપુરા પાસે ખાનગી કંપની માં લાગી ભીષણ આગ
ચાર કિલોમીટર દૂરથી ધુમાંડાં ના ગોટેગોટા દ્રશ્યમાન થયાં
અમદાવાદ પ્લેનક્રેશ ની ઘટના જેવા દ્રશ્યો
લામડાંપુરા કેનાલ પાસે આવેલી Pi polyblendz નામ ની કંપની માં ભીષણ આગ
પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાનું જાણવા મળ્યું
પોલીસ સહિત ફાયરફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા
લોકટોળાં પણ ઉમટીપડ્યાં
ચાર થી વધુ ફાયર ગાડીઓ દ્વ્રારા આગને કાબુમાં લેવા કરાઈ રહ્યોછે
વધુ ફાયરગાડીઓ ની જરૂરિયાત
આગનું કારણ કે કોઈ જાનહાનિ ના એહવાલ નથી
પાટવી ગુજરાતી ન્યુઝ
રિપોર્ટર. હમીદ જાદવ